ચાચાવદરડા પાસે અકસ્માત : એકને ગંભીર ઇજા

- text


માળિયા મીયાણા : જાણવા મળતી વિગતો અનુસાર પીપળીયા ચાર રસ્તાથી મજુરી કરી સરવડ ગામ તરફ જઇ રહેલ સરવડ ગામનો વિરજી દલીત યુવાન પોતાના મોટરસાયકલથી ગામ તરફ જઇ રહ્યો હતો તે સમય દરમિયાન સામેથી આવતી ફોર વ્હીલ ગાડી સાથે અથડાતા દલીત યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને વધુ સારવાર માટે 108 દ્વારા મોરબી હોસ્પિટલે ખસેડાયો હતો.

- text

 

- text