ખનીજચોરી મામલે છ ટ્રક ઝડપી લેતું ખાણખનીજ વિભાગ

- text


મોરબી : મોરબી જીલ્લામાં ચાલતી બેફામ ખનીજ ચોરી રોકવા આજે વહેલી સવારે ખાણ ખનીજ વિભાગે ચેકીંગ હાથ ધરી છ ટ્રક ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ખાણખનીજ વિભાગ દ્વારા આજે હાઇવે પર ચેકીંગ હાથ ધરી ખનીજ ચોરી બદલ જીજે ૧૨ બીવી ૪૩૨૪,જીજે ૧૨ એવાય ૨૬૧૪,જીજે ૧૨ બીટી ૫૪૧૮,જીજે ૧૨ એવાય ૫૮૦૫,જીજે ૧૨ એઝેડ ૨૫૫૪ અને જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૪૪૪ એમ છ ટ્રક બી ડિવિઝન પોલીસ મથકનો સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 

- text