મોરબી ડીઝીટલ જન સુવિધા કેન્દ્રને એક વર્ષ પૂર્ણ

- text


મોરબી : આધારકાર્ડ,પાનકાર્ડ,સહિતની સરકારી સેવાઓ એક છત્ર નીચે આપતા મોરબીના ડિજીટલ મોરબી જનસેવા કેન્દ્રને એક વર્ષ પૂર્ણ થતાં સંચાલકો દ્વારા મોરબી જીલ્લા ના સમગ્ર ભાઈઓ બહેનો અને મિત્રો નો ખુબ જ સાથ અને સહકાર મળતા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

ડિજીટલ મોરબી ના પરિવાર દ્વારા આ તકે જણાવાયું છે કે પ્રથમ વર્ષે મોરબી જીલ્લાના સમગ્ર ભાઈઓ બહેનો અને મિત્રો ઘણી બધી સુવિધા આપતા રહયા છીએ અને હજુ પણ ડિજીટલ મોરબીના પરીવાર દ્વારા આપને સુવિધા મળતી રહેશે. ડિજીટલ મોરબી દ્વારા અપાતી સુવિધા ઓ આધાર કાર્ડ, પાન કાર્ડ , પાસપોર્ટ , જી.ઈ.બી .ના લાઈટ બીલ ,ગેસ બીલ, મોબાઈલ બીલ, આવી ઘણી બધી સુવિધાઓ મોરબી ના લોકો ને મળી રહી છે આવનાર દિવસ માં હજુ ઘણી બધી સુવિધાઓ મળતી રહેશે. આજ રોજ ડિજીટલ મોરબી નું ૧ વર્ષ પુરૂ થયું છે. મોરબી ના લોકો દ્વારા અમો ને સાથ સહકાર મળતો રહે એવી ડિજીટલ મોરબી પરિવાર આશા રાખે છે.

- text

- text