દરિદ્ર દેવો નમઃ ના સૂત્ર સાથે જન્મદિવસની ઉજવણી કરતા ટંકારા ના પ્રતીક આચાર્ય

- text


ટંકારા: ટંકારા શહેર તાલુકામાં નાની વયે મોટુ નામ ધરાવતા પ્રતિકભાઈ આચાર્ય એટલે કે સૌ ના લાડકવાયા લાલાભાઈ નો આજે જન્મ દિવસ છે.

પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ પ્રતિકભાઈએ ગરીબ બાળકો અને જરૂરીયાતમંદ લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરી દરિદ્ર દેવો ભવહ ના સૂત્રને સાર્થક કર્યું હતું.

- text

ટંકારા ના સામાજિક કાર્યકર અને સિધ્ધિવિનાયક ગુપ ના લિડર તેમજ શિવ ફાઈનાન્સ વાળા પોલીસમેન ના પુત્ર લાલાભાઈ ના હુલામણા નામથી ઓળખાતા પ્રતિક આચાર્યના જન્મ દિવસે બહોળા મિત્ર વર્તુળ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.સાથો સાથ જન્મ દિવસ ઉજવણીમાં જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો ને પેટની જઠરાગ્નિ ઠારી ઉજવણી કરવામાં મિત્રો પણ સહભાગી બન્યા હતા.ગઈકાલ મધ્યરાત્રીથી જ લાલાભાઈને મિત્રો દ્વારા તેના મો નં 9913533185 પર શુભેચ્છાઓનો અવિરત ધોધ વર્ષી રહ્યો છે.

- text