એલઈ કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી : મોરબીની એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે તા. ૩ ના રોજ સવારે ૮ : ૩૦ કલાકથી અગ્નેશ્વર મહાદેવ મંદિર, એલ.ઈ.કોલેજ રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. જે બ્લડ ડોનેશન કેમ્પમાં છાત્રોને મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા અપીલ કરવામાં આવી છે. બ્લડ ડોનેટ કરવા માટે દીક્ષિત ગજેરા મો. ૭૫૬૭૯ ૪૭૮૦૫ અને ગુંજન કથીરિયા મો. ૮૯૮૦૮ ૧૮૪૦૭ પાસે નામ રજીસ્ટ્રેશન કરાવવા માટે આયોજકોએ જણાવ્યું છે.

- text

- text