Brent (London)માં મોરબીના કોઈ વેપારી શો રુમ ખોલવા માંગતા હોય તો ત્યાંના મેયરની નાંણાકીય સહયોગની ખાતરી

- text


મોરબી : મોરબી સીરામીક એસો. અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા નવેમ્બરમાં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા વાઇબ્રન્ટ સીરામીક એક્સપોના પ્રમોશન માટે મોરબી સીરેમીકસ એસો.ના પ્રમુખશ્રી કે. જી. કુંડારીયાએ U.K. મા લંડન ખાતે Brent (London) ના મેયર શ્ની ભગવાનજીભાઈ ચૌહાણની vibrant ceramic exhibition ના પ્રમોશન માટે મુલાકાત લીધી હતી. તેઓ સાથે કુંડરિયાએ વિસ્તૃત ચચાઁ કરી હતી. લંડનમાં અલગ અલગ એસો.નો સંપકઁ કરીને માહીતી આપીને પ્રોત્સાહીત કરે તેવો અનુરોધ કયોઁ. જયારે આ મુલાકાતની ફલશ્રુતિ Brentમાં મોરબીના કોઈ વેપારી શો રુમ ખોલવા માંગતા હોય તો Brent (London) ના મેયર શ્ની ભગવાનજીભાઈ ચૌહાણ દ્વારા નાંણાકીય સહયોગ સાથે બધી મદદ કરવાની તત્પરતા બતાવીને તેઓએ સંપુણઁ સહયોગની ખાતરી આપી. શ્રી કુંડારીયાની સાથે શ્રી મહેન્દ્રસિંહ જાડેજા (promotion CEO) પણ હાજર રહયા હતા.

- text

 

- text