મોરબીના જાદવ પરીવારનું ગૌરવ

- text


મોરબી : તાજેતરમાં ગુજરાત.સરકાર દ્વારા લેવાયેલી GPSE-Class.1-2 ઓફિસરની પરીક્ષામાં મોરબીનાં હેતલ એ.જાદવએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. હેતલબેનની આ સિધ્ધિ બદલ આ વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મેળવેલ છે. આથી સમગ્ર જાદવ પરીવાર તથા શિક્ષક મિત્રો હેતલબેનને ખૂબ ખૂબ અભિનઁદન પાઠવે છે.

 

- text