મોરબી : અજાણ્યા વાહને હડફેટે લેતા જામનગરના પ્રૌઢનું મોત

- text


મોરબી : મોરબીના અમરનગર નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા જામનગર નવગામના પ્રૌઢનું મોત નીપજ્યું હતું.

જાણવા મળતી ઇગતો મુજબ જામનગરના બેલાભાઈ ટપુભાઈ ગઈકાલે મોટરસાયકલ લઈ જઈ રહ્યા હતા ત્યારે અમરનગર ગામના પાટિયા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું.
ઘટના અંગે મૃતકના બહેન જીવતીબેનની ફરિયાદના આધારે મોરબી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

- text

- text