મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી તાલુકા યુવા ભાજપ સંગઠનના પ્રમુખ અને યુવા નેતા તેમજ હંમેશા યુવાનો અને છાત્રોના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યશીલ રહેતા યુવા ઉદ્યોગપતિ વિશાલ ઘોડાસરાનો આજે 24 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. આજે તેમના 28માં જન્મદિવસ પર મોરબી જિલ્લા, તાલુકા ભાજપ પરિવાર સહિત તેમના મિત્રો, શુભચિંતકો  વિશાલભાઈ ઘોડાસરાને તેમના મોબાઈલ 9726112000 નંબર પર  ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- text

- text