નીચી માંડલ ગામે ૭ બોટલ વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

મોરબી : નીચી માંડલ ગામે રહેતા વિજયભાઈ વસરામભાઈ બજારીયાના ઘરમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની હકીકતના આધારે તાલુકા પોલીસે રેડ કરતા ઘરમાંથી ૭ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસે આ બાબતે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો