મોરબી : અડધી રાતે ઘરમાં ઘુસી પરણીતાની છેડતી

મોરબી : મોરબી બી ઙિવીઝન પોલીસ મથકે ગાંધી સોસાયટી,નજરબાગમાં રહેતી પરણીતાએ નિલેશ હેમંતભાઈ સોલંકી અને હેમંતભાઈ સોલંકી બંન્ને રહે.વણકરવાસ, જેલ રોઙ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગતરાત્રી ના 3 વાગ્યે બળજબરી પુર્વક ઘર મા ઘુસી પરણીતા પર નિર્લજ હુમલો કરી નિલેશે બાવઙુ પકઙી બિભત્સ ચેનચાળા કરી છેઙતી કરી હતી અને હેમંત સોલંકી એ ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેની બી ઙીવીઝન પોલીસથકે છેઙતી ની ફરીયાદ કરી આરોપી ને પકઙવા ચક્રો ગતિમાન કર્યા છે.