મોરબીમાં ધીમી ધારે વરસાદ ચાલુ

- text


મોરબી:ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સાવરથી મોરબી શહેર જિલ્લામાં આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે.
મોરબી શહેરમાં અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સાવરથી જ મેઘરાજાએ પગરવ માંડ્યા છે,જેમાં નવલખી રોડ,પીપલીયા ચાર રસ્તા તરફ તો મેઘરાજાએ સટા-સટી બોલાવી હતી.

- text

- text