મોરબી જિલ્લામાં વધુ બે પીઆઇની નિમણુંક

- text


મોરબી : રાજ્ય સરકારે વધુ ૨૩ પીએસઆઇને પીઆઇ તરીકે પ્રમોશન આપતા મોરબી જિલ્લામાં રાજકોટથી બઢતી સાથે બદલી પામી બે નવા પીઆઇ મળ્યા છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર મા ફરજ બજાવતા બે psi ને પ્રમોશન સાથે મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યાં છે. ગંભીરસિંહ ચંદુજી જાડેજા અને ભૂરાભાઈ ટપુભાઈ વાઢીયા ને મોરબી જીલ્લામાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે મુકવામાં આવ્યાં છે.

- text