મોરબીના ઘૂંટુ નજીક બે ટ્રક સામ-સામા અથડાતા બે ને ઇજા

- text


મોરબી : મોરબીના ઘુટુ ગામે આઇટીઆઇ કોલેજ ની નજીક બે ટ્રક સામ-સામે અથડાતા બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

- text

જાણવા મળતી વિગતો મુજબ ઘુટુ ગામે આઈટીઆઈ નજીક બે ટ્રક સામ-સામે અથડાતા ઉમાંશંકર સુહાની ઉ.50
અને મહેશરાય શિવરાય ઉ.46 ને ઇજા પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text