માળિયા મીયાણાની સામાજિક સંસ્થા સફરે રાહત કિટનુ વિતરણ કર્યુ

- text


માળીયા મિયાણા : માળિયા મીયાણા ખાતે આવેલી નવા રેલવે સ્ટેશન પાસે સફર સંસ્થાએ પુરગ્રસ્ત 300 પરીવારોને ડુંગરી બટેકાની કિટનુ વિતરણ કર્યુ હતુ

- text

મોરબી અપડેટ સાથે સફર સંસ્થાના ડાયરેક્ટર સોફિયાખાને જણાવ્યુ હતુ કે માળિયા જેવા પછાત વિસ્તારમાં અમારી સંસ્થા દ્વારા રાહત દરે કોમ્પ્યુટર કલાસ અને મિલનમાર્ટ નામની શોપ ચલાવ્યે છીએ જેમા મહિલાને સભ્ય બનાવી રાહત દરે અનાજ કરીયાણુ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવે છે જેમા એક ખાસિયત પણ છે કોઈ ગરીબ પરિવાર હોય જેને માસિક હપ્તાઓ કરીને વસ્તુઓ આપવામાં આવે છે સાથે તહેવારો ને અનુલક્ષીને સેલ ખોલવામાં આવે છે જેમા કપડા સેન્ડલ જ્વેલરી પર્શ પાકિટ જેવી અસંખ્ય વસ્તુઓ રાખવામાં આવે છે સાથે સામાજિક ન્યાય અને શૈક્ષણિક ને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે થોડા સમય પહેલા તાલપત્રી રાશન કિટ નુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ કાર્ય ને સફળ બનાવવા હિરાબેન. જલ્પાબેન.ગીતાબેન જેવી સમાજ સેવીકાઓ જોડાયેલા હતા.

- text