ઉત્તરપ્રદેશના મિનિસ્ટરને વાયબ્રન્ટ સિરામીક એક્સપોનું આમંત્રણ આપતું સીરામીક એસોસિએશન

- text


મોરબી : વાયબ્રન્ટ સિરામીક એક્સપો – સમીટ ના આમંત્રણ આપવા માટે સિરામીક એસો.વતી ઉપપ્રમુખ મુકેશ કુંડારીયા તેમજ નરેન્દ્રભાઇ સંઘાત અને ઓકટાગોન માથા સંદીપ પટેલે ઉતરપ્રદેશ ના ઇન્ફ્રાસ્ટકચર એન્ડ ઇન્ડસ્ટરીયલ ડેવલોપમેન્ટ મીનીસ્ટર સતીષ મહાના અને ઉત્તર પ્રદેશ ના ઉધોગ કમીશ્નર શ્રી આલોક સિંહા ને અમદાવાદ ખાતે રૂબરૂ મળી અને એકઝીબીસન ની માહીતી આપી અને સાથોસાથ મથુરા ના બાથ ફીટીંગ ઉધોગકારો આ એકઝીબીસન મા ભાગ લઇ અને પોતાના પ્રોડક્ટ વિશ્વભરમા પહોંચાડવા માટે ના પ્લેટફોર્મ વિશે ની ચર્ચા કરી હતી.

 

- text