મોરબી : નાસ્તા ફરતા બે આરોપી ઝડપાયા

- text


મોરબી : મોરબી એલસીબી દ્વારા બે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડેલ છે. જેમાં મોરબી તાલુકા પો,સ્ટે.ના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રોબીન ડુંગરભાઇ ડાભી(કોળી) (ઉ.૧૯)રહે-મહેન્દ્રનગર મૂળ-પ્રતાપગઢ,હળવદ વાળાને મહેન્દ્રનગર ચોકડી પાસેથી ઝડપ્યો છે.જયારે મોરબી સીટી પો. મથકના ગુનામાં નાસ્તો ફરતો આરોપી શંકર ઉર્ફે બિહારી મદનલાલ રાણા(ઉ.૨૨) મૂળ-પાધળીયા,રાજસ્થાન હાલ રહે મોરબી લીલાપર રોડ ગૌશાળા સામે વાળાને લીલાપર ચોકડી પાસેથી પકડી પડ્યો છે.

- text

 

- text