23મીએ વાંકાનેર સંઘની ચૂંટણી

- text


વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ

વાંકાનેર : વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડયું છે આગામી 23 ઓગાષ્ટે સંઘની 12 બેઠકો માટે ચૂંટણી યોજાશે
વાંકાનેર ખરીદ-વેચાણ સંઘની 12 બેઠકો માટે ચૂંટણી અંગે જાહેર થયેલા જાહેરનામાં મુજબ 8 થી 11 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે, 14મીએ ઉમેદવારીપત્રો પરત ખેંચી શકશે અને જો જરૂર જણાશે તો 23 મી એ મતદાન કરવામાં આવશે અને તે જ દિવસે મતગણતરી કરી પરિણામ જાહેર કરાશે.

- text

 

- text