હળવદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી એસ.ઓ.જી.પો.સબ ઈન્સ. આર.ટી.વ્યાસ તરફથી જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેઙ.કોન્સ.એ.પી.જાડેજાને ખાનગીરાહે મળેલ હકિકત આધારે હળવદ પોલીસ સ્ટેશન ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ઘનશ્યામ રણજીતભાઇ રંભાણી જાતે કોળી ઉવ.રપ રહે.અંજાર તા.ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)આઇ મુજબ આજ રોજ અટકાયત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

- text

- text