ટંકારામાં જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા

- text


ટંકારામાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપી સાથે રૂ.૧૧,૨૫૦ રોકડ સાથે ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.

- text

ટંકારામાં દેવીપુજક વાસમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળતા પીએસઆઈ ડી.પી.ગૌસ્વામી સહિતના સ્ટાફે રેડ પાડતા આરોપી શૈલેશભાઈ બટુકભાઈ કુંઢીયા(ઉ.૩૦), કમલેશભાઈ બાબુભાઈ કુંઢીયા(ઉ.૩૫), ચતુરભાઈ તુલસીભાઈ કુંઢીયા(ઉ.૨૭), નાથાભાઈ ગોવાભાઈ કુંઢીયા(ઉ.૪૦), પરેશભાઈ પુંજાભાઈ(ઉં.૪૫) રહે. બધા ટંકારા-મોરબી નાકા પાસે દેવીપુજક વાસમાં કાલે બપોરે ૧:૩૦ કલાકે જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપી અને રૂ.૧૧,૨૫૦ રોકડ સાથે ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.

- text