મોરબી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો-બેટી વધાવો રેલી યોજાઈ

- text


મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી અંતર્ગત આયોજન

મોરબી : મોરબી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત આજે બેટી બચાવો-બેટી વધવો સંદેશ આપતી રેલી યોજવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સરકારશ્રીની સૂચના થી જુદા જુદા વિભાગો દ્વારા મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યાર આજે મોરબી તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા બેટી બચાવો બેટી વધવો સંદેશ આપવા તાલુકા હેલ્થ ઓફિસથી લઇ સેવા સદન સુધી રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં ડો.બાવરવા, ડો.વાસદડીયા સહીત સમગ્ર આરોગ્ય વિભાગની ટીમ જોડાઈ હતી.

- text

- text