મોરબીમાં પોણો ઈંચ વરસાદ

- text


મોરબી શહેર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં હળવદ ને બાદ કરતા ચારેય તાલુકા માં અડધા થી પોણો ઈંચ વરસાદ નોંધાયો છે જેમા મોરબીમાં 15 મીમી,માળીયા,7 મીમી,ટંકારા 13 મીમી અને વાંકાનેરમાં 16 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું હતું.

- text

- text