વાંકાનેરમાં ચીની કંપની ઓપો-વીવોના બોર્ડ હટાવવા મામલતદારને રજૂઆત

- text


મોરબી : વાંકાનેર તાલુકાના ગારીયા ગામના વતની અર્જુનસિંહ અનોપસિંહ વાળાએ મામલતદાર વાંકાનેર ને રજૂઆત કરી સરહદે વારંવાર છમકલાં કરતા ચીનને સબક શીખવવા ચાઈનીઝ કંપની ઓપો અને વીવોના વાંકાનેરમાં આવેલા હોર્ડિંગ્સ બોર્ડ તાકીદે હટાવવા માંગણી કરી હતી.

- text

- text