હળવદના સુંદરગઢ માં મારામારી : બે ઇજાગ્રસ્તો મોરબી સારવારમાં

- text


મોરબી : હળવદ તાલુકાના સુંદરગઢ ગમે મારામારી થતા ઇજાગ્રસ્ત થયેલા દમ્પતી ને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

જાણવા મળતી વિગતોમુજ્બ હળવદ તાલુકાના સુંદરગઢમાં થયેલી તકરારમાં નવઘણભાઇ મગનભાઈ ગેડાણી તથા જયાબેન ગેડાણી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. ઘટના અંગે એ ડિવિઝન પોલીસે એમએલસી કેસ નોંધી વધુ તપાસ માટે કાગળો હળવદ પોલીસને મોકલી આપ્યા છે.

- text