ગુજરાતના કોંગ્રેસ પ્રભારી સાથે મુલાકાત યોજતા ટંકારાના યુવા કૉંગી નેતા

- text


ટંકારાના કોગ્રેસ આગેવાન અને યુવાનેતા એવા તાલુકા પંચાયત ના સદસ્ય ચેતન ત્રિવેદી ગુજરાતના પ્રભારી અશોક ગહેલોત સાથે ટૂંકી મુલાકાત લેતા

સ્થાનિક રાજકારણ મા ગરમાવો આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ટંકારાના કૉંગ્રેસના યુવાનેતા ચેતન ત્રિવેદી અમદાવાદ ખાતે ગુજરાત કૉંગ્રેસ ના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગહેલોત સાથે ટૂંકી મુલાકાત કરી હતી. જેમા આગામી ચુંટણીને લઈને પણ વાર્તાલાપ થયાનુ સુત્રો પાસેથી જાણવા મળ્યું ચેતન ત્રિવેદીની આ મુલાકાત થી સ્થાનિક રાજકારણ મા ભારે ગરમાવો આવ્યો છે

- text

- text