મોરબી : સામાન્ય બાબતમાં મારામારી

- text


મોરબી : મોરબીના વીસીપરા વિસ્તાર માં સામાન્ય બાબતે મુસ્લિમ યુવાનના માથામાં પાઇપ ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વીસીપરામાં વળી વિસ્તારમાં અફઝલ કાસમભાઈ સુમરા નામના યુવાન પર સુરેશ લાલજીભાઇ બારૈયા નામના યુવાને હુમલો કરી માથામાં પાઇપ ફટકારી દેતા હોસ્પિટલ ખસેડાયો છે. ઘટના અંગે પોલીસે આરોપી સુરેશ વિરુદ્ધ ગુન્હો નોંધી પીએસઆઇ મજગુલ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

- text

- text