મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન મનસુખભાઇ બરાસરાનો આજે જન્મદિવસ

મોરબી : મોરબીના વોર્ડ નં.4ના પૂર્વ કાઉન્સિલર અને મોરબી નગર પાલિકાના ભૂતપૂર્વ ચેરમેન તેમજ મોરબી શહેર ભાજપના કોષાધ્યક્ષ મનસુખભાઇ બસરારા (પ્રજાપતિ)નો આજે તારીખ 12 જુલાઈ જન્મ દિવસ છે. સામાન્ય માણસોના કામો કરવાની નેમ ધરાવતા અને સાદગી સાથે લોકોની વચ્ચે રહેતા મનસુખભાઇ બરાસરા મનુકાકાના હુલામણા નામથી જાણીતા છે. સમાજ કે રાજકારણ તેમેજ કોઈ પણ સંસ્થામાં હોદ્દાના મોહ વગર પોતાની ફરજ નિભાવી પડદા પાછળ કામ કરતા મનુકાકાને તેમના મોબાઈલ 9879175277 પર તેમના મિત્રો અને શુભ ચિંતકો શુભેચ્છાનો ધોધ વહાવી રહ્યા છે. મનુકાકાને મોરબી અપડેટની ટિમ જન્મદિવસની શુભકામના પાઠવે છે.