વાંકાનેરમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ પડ્યા બાદ છેલ્લા 2 દિવસથી મેઘરાજાની સવારી ફરીથી શરૂ થઈ છે. જેમાં ગઈ કાલે માળીયા મિયાંણામાં 20 એમએમ વરસાદ પડ્યા બાદ આજે મોરબી જિલ્લામાં ટંકારમાં 19 એમએમ વરસાદ પડવાની સાથે વાંકાનેરમાં પણ આજે 29 એમએમ વરસાદ પડ્યો હતો. અઠવાડિયાના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

- text

- text