મોરબી : પ્રજાપતિ સમાજે કલેક્ટરને આવેદન આપ્યું

- text


અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના નેજા હેઠળ મોરબી જિલ્લાના પ્રજાપતિ સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપીને જ્ણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકાના સુરજ કરડી ગામે પ્રજાપતિ પિતા પૂત્ર પર પોલીસે દમન ગુજાર્યો હતો. અને જવાબદાર અધિકારીઓએ આ બનાવની ફરિયાદ લેવાને બદલે ઊલટાનું તેમના પર ખોટી રીતે કેસ કર્યો હતો. તેથી આ પોલીસ દમન અંગે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ પ્રજાપતિ સમાજે કરી છે.

- text

 

- text