મોરબી : ટ્રક હડફેટે બે વર્ષ ના બાળકનું કરુણ મોત

- text


મોરબી : પ્રાપ્ત વિગત અનુસાર મોરબી ના લખધીરપુર રૉઙ પર આવેલા લાયકોન્સ સીરામીક યુનીટમા રહી મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતિય રાજેશ જગદિશપ્રસાદ પરમાર હાલ રહેવાસી લાયકોન્સ સિરામીક મુળ ધુનશી જી.સાજાપુર મધ્યપ્રદેશ વાળા નો બે વર્ષ નો માસુમ પુત્ર સુરજકુમાર રાજેશભાઈ પરમાર ઓરઙી પાસે રમતો હતો તે દરમ્યાન ટ્રક નંબર જીજે 3એઝેઙ 1291 ના ચાલક કિશોરભાઈ એ ગફલતભરી રીતે ચલાવી માસુમ બાળક ને હઙફેટે લેતા માથાના બાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. જેમા ટ્રકચાલક વિરૂધ્ધ બાળક ના પિતા રાજેશ જગદિશપ્રસાદ પરમાર એ મોરબી તાલુકા પોલીસમથકે ફરીયાદ નોધાવી હતી પોલીસે ટ્રકચાલક ને ઝઙપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

- text

- text