માળીયા મિયાંણામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો

- text


મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજાએ ગત અઠવાડિયામાં ભારે વરસાદ વરસાવ્યા બાદ વિરામ લીધો હતો. મેઘરાજાએ વિરામ બાદ આજે ફરીથી જિલ્લામાં એન્ટ્રી કરી હતી. જેમાં આજે સવારે માળીયા મિયાંણામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 20 એમએમ વરસાદ પડ્યો હતો. જોકે માળીયા સિવાય બીજે ક્યાંય વરસાદ નોંધાયો નથી. માત્ર છુટા છવાયા વરસાદી ઝાપટાના સમાચાર છે.

- text

- text