માળિયા મી. : જુના સુલતાનપુરમાં ૪ જુગારી પકડાયા

- text


ગત રાત્રીના રોજ માળિયા મી. પોલીસે બાતમીનાં આધારે જુના સુલતાનપુર ગામે દરોડો પાડી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા રાજેશ બાબુ , મનસુખ મકવાણા , અકબર હારુનભાઈ અને રાજેશ ચકુભાઇને રોકડા રૂ. ૪૭૦૦ તથા એક મોબઈલ મળી કુલ ૫૭૦૦ રૂ.નાં મુદ્દામાલ સાથે પકડી આગળની કાયવાહી હાથ ધરી છે.

- text

- text