મોરબીમાં જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને રાહતદરે નોટબુક વિતરણ કરાશે

મોરબીમાં લાયન્સ કલબ ઑફ મોરબી દ્વારા જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને રાહતદરે તા.9 જુલાઇ રવિવારના સવારે 10 વાગ્યા થી દશાશ્રીમાળી વણીક જ્ઞાતિની વાળી, સરદાર રોડ બેંક ઓફ બરોડા સામે વિતરણ કરવામાં આવશે. લાભ લેવા ઇચ્છતા જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને છેલ્લા વર્ષ ની ઓરિજનલ રિજલ્ટ સાથે રૂ .30 માં 5 ફૂલ્સ્કેપ બુક વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફતરી પ્રમુખ મનીષ પારેખ , સેક્રેટરી કુટુંબ બેરીવાળા એ અનુરોધ કર્યો છે.