મોરબી : ખાણ ખનીજ વિભાગે પાંચ ટ્રકો ડિટેઇન કરી

- text


મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા આજે તાલુકા પોલીસના હદ વિસ્તારમાં હાઇવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે દરમિયાન કચ્છના શિકારપુર તરફથી આવતા ત્રણ વાહનો જે રેતી ભરેલા હોય જેની રોયલ્ટી ના ચૂકવીને ખનીજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાન પર આવતા ત્રણ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા તે ઉપરાંત થાન તરફથી ચાઈના કલે ભરીને આવતા બે વાહનો ઓવર લોડ ભરેલા હોવાથી તેને પણ ડીટેઈન કરીને મોરબી ખાણ ખનીજ ટીમ દ્વારા તમામ પાંચ વાહનો ડીટેઈન કરીને તાલુકા પોલીસમાં સોપવામાં આવ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text