મોરબી : મેઘરાજા ધીરા પડ્યા : 12 થી 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા

મોરબી : મોરબી જિલ્લામાં સવારથી ભારે વરસાદના પગલે 1 થી 12 ઇંચ વરસાદ પડ્યો છે. જોકે બપોરે 12 વાગ્યા બાદ વરસાદ પ્રમાણમાં થોડો ધીમો પડતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાશ લીધો છે.

મોરબી જિલ્લામાં બપોરના 12 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

મોરબી – 13એમએમ
ટંકારા – 10એમએમ
વાંકાનેર – 17એમએમ
હળવદ – 24એમએમ
માળીયા મિયાણા – 15એમએમ

આજ સવારના 7 થી 2 વાગ્યા સુધીનો વરસાદ
મોરબી – 141 એમએમ (6 ઇંચ)
ટંકારા – 280 એમએમ ( 11 ઇંચ )
વાંકાનેર – 162 એમએમએ ( 6.5 ઇંચ )
હળવદ – 121 એમએમ (5 ઇંચ)
માળીયા મિયાણા – 51 એમએમ (2 ઇંચ)