મોરબી જિલ્લામાં સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત (01-07-17)

મોરબી જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ શરૂ કરી છે. ટંકારા પૂર જેવી હાલત છે.

ત્યારે મોરબી જિલ્લામાં સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.

મોરબી – 128 એમએમ (5 ઇંચ)
ટંકારા – 270 એમએમ ( 11 ઇંચ )
વાંકાનેર – 145 એમએમએ ( 6 ઇંચ )
હળવદ – 97 એમએમ (4 ઇંચ)
માળીયા મિયાણા – 36 (1.5 ઇંચ)