કોંગ્રેસનાં યુવા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી મોરબીની મુલાકાતે

- text


મોરબી : આજ રોજ સવારે ૧૧ વાગ્યે ગુજરાત વિધાનસભાનાં સૌથી યુવા કોંગ્રેસના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીની મોરબી જિલ્લામાં ઓચીંતી મુલાકાતથી કોંગી યુવા કાર્યકરોમાં આનંદની લાગણી અનુભવી હતી. જ્યારે પરેશભાઈ ધાનાણી સાથે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મહામંત્રી નિતીનભાઈ નાયકપરા, જિલ્લા આઈ.ટી.સેલનાં પ્રમુખ પારસભાઈ સોની, તાલુકાના પ્રમુખ રાજભાઈ હોથી સહિતનાં યુવાનો સાથે મોરબી ઊમા રિસોર્ટ ખાતે ચાની ચુસ્કી લગાવીને ૨૦૧૭ની વિધાનસભાની આવનાર ચુંટણી અંગે પણ માહિતી મેળવી હતી.⁠⁠⁠⁠

- text