માળીયા (મી.) : વર્ષા મેડી ગામે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

માળીયા (મી.) ના વર્ષા મેડી ગામે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાનાં આચાર્ય દિપક્ભાઈ જાદવ, શિક્ષક સ્ટાફ વિનુભાઈ સહિતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફ ગણે યોગનાં કાર્યક્રમનો લાભ લીધો. હતો. આ પ્રસંગે ગામનાં સરપંચ તથા ગ્રામપંચાયતનાં સભ્યોએ હાજર રહીને સુંદર વાતાવરણ પૂરું પાડ્યું હતું.