જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન

- text


મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી), નરસંગભાઈ (નાયબ ઈંજનેર PGVCL -મોરબી), સુરેશભાઇ (પોલીસ કોન્સ્ટેબલ LCB-મોરબી), દિનેશભાઇ (પ્રમુખ માળીયા તા.પ્રાથમિક શિક્ષક સંઘ), મનસુખભાઇ, હરજીવનભાઈ, અશ્વિનભાઈના દાદાનું તા. ૨૦ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૨નાં ગુરૂવારે સાંજે ૪થી૬ તેમના નિવાસ સ્થાન મુ.કરોલી, જિ.મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

 

- text