ટંકારા : પંચાયત ઉપપ્રમુખ જીવણસિંહ ડોડિયાનો આજે જન્મદિવસ

- text


ટંકારા : તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ડોડિયા જીવણસિંહએમ.નો જન્મ ટંકારાના હડમતિયા ગામે ખેડૂતપુત્રને ત્યાં ૧૫ જુન ૧૯૬૮ના રોજ થયો હતો. નાનપણથી રાજકારણનો શોખ ધરાવતા અને હંમેશા ખુશમિજાજ ધરાવતા જીવણસિંહ હડમતિયા ગામના ૫ વર્ષ ઉપસરપંચ તેમજ ટંકારા તાલુકાના ૫ વર્ષતરીકે કોંગ્રેસનાં ડેલીગેટ રહી ચુક્યા છે. પોતાના ૫૦ વર્ષનાં જીવનમાં પોતે અવિવાહિત રહીને આમ જનતાના કામ કરતા આવ્યા છે. જીવણસિંહે કયારેય પણ વાદવિવાદ કર્યા વિના તાલુકાનો તેમજ ગામડાઓના વિકાસરુપી રથને આગળ ધપાવતા આવ્યા છે. ત્યારે જીવણસિંહ એમ. ડોડિયાને તાલુકા પંચાયતના કર્મચારીઓ તેમજ ચુંટાયેલ તેમના સદસ્યોશ્રીઓ, હડમતિયા ગ્રામજનો,તેમજ તેમનું બહોળું મિત્ર સર્કસ દ્વારા તેમના મોબાઈલ નં. 99095 48252 પર જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે સાથે તાલુકાના ગામડાઓના વિકાસરુપી રથને આગળ ધપાવી અને રાજકિય પ્રગતીના રાહ આપ આગળ વધો તેવાહદય અંતરથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

- text

- text