અવસાન નોંધ : મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયાના પિતાનું અવસાન

મોરબી : પરબતભાઇ વિરમભાઇ અવાડીયા(ઉ.85) (મુ. વેણાસર તા. માળીયા મિયાણા) તે મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દેવાભાઇ અવાડીયા, ચંદુભાઈ અવાડીયા, અમુભાઈ અવાડીયા, વિનુભાઈ અવાડીયા, રાણાભાઇ અવાડીયા, તથા ભાનુભાઇ અવાડીયાના પિતાનું તા. 13-06-2017ને મંગળવારે અવસાન થયેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. સદ્દગતનું બેસણું તા. 16-06-2017ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે પટેલ વાડી, વાવડી રોડ,મોરબી ખાતે રાખેલ છે.