મોરબી : રશિયાની યુનિવર્સીટીમાં પસંદગી પામતો મોરબીનો યુવાન દીપ

- text


મોરબી : જીટીયુ સ્ટડી ઈન યુરલ ફેડરેલ યુનિવર્સીટી – યેકેટેરિનબરી રશિયામાં સિવિલ એન્જીનીયર તરીકે પસંદગી પામતા શ્રી દીપ રમણીકલાલ હળવદીયાને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા વતી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ હર્ષની લાગણી વ્યક્ત કરી સમગ્ર પરિવાર અને જિલ્લાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મોરબી અપડેટ તરફથી પણ દીપને નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરવા બદલ શુભેચ્છા અને સફળતા મળતી રહે તેવી અભ્યર્થના.

- text

- text