સરવડ : પાણીનાં પૈસાની ઉઘરાણી બાબતે મારામારી

- text


માળિયા મિયાણા તાલુકાનાં સરવડ ગામમાં રામજી મંદીર પાસે રમેશભાઇ બચુભાઇ વીલપરાને (૧)બાલાભાઇ બેચરભાઇ પટેલ (૨)મહેશભાઇ સામજીભાઇ પટેલ (૩)બળદેવભાઇ બાલુભાઇ પટેલ (૪)મનસુખભાઇ ગોવીંદભાઇ પટેલ (૫)રમેશભાઇ બાલુભાઇ પટેલ (૬)જીજ્ઞેશભાઇ બાલુભાઇ પટેલ (૭)ભરત ગોવીંદભાઇ પટેલ અને (૮)શામજીભાઇ બેચરભાઇ પટેલ એ પાણીના પૈસાની બાબતમાં બોલાચાલી થઈ ઉસ્કેરાઈ જતા માર મારી તથા ગળામાં પહેરેલ આશરે બે તોલાનો સોનાનો ચેન કી.આશરે-૫૫૦૦૦/-નો બળજબરીથી કઢાવી લઇને જાનથી મારી નાખવાની ધમકી આપી ઢીકા પાટુ તથા લાકડાથી ડાબા હાથે ઇજા કરતા મહે.જિલ્લા મે.જી.સા મોરબીના જાહેરનામાં નો ભંગ કરી ગુન્હો કર્યા બાબતની ફરિયાદ પી.પી.ઝાલા પો.હેડ.કોન્સ. માળીયા મી.પો.સ્ટે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text