માળીયા માં યમરાજા નો પડાવ, 30 મિનિટ માં બીજો અકસ્માત,

- text


 વાધરવા ગામ પાસે ટ્રક હડફેટે યુવતી નું મોત  

- text

માળીયા (મી ) નજીક આજે સાંજે પરબીન બેન પરબતભાઇ નામની મહિલા સહીત નો પરિવાર પોતાની ઇકો ગાડી લઈને પસાર થઇ રહી હતી.તયારે માળીયા (મી) ના માણાબા અને વાધરવા ગામ ની વચ્ચે  તેઓ ગાડી રોડ ની સાઇડ માં પાર્ક કરી ને કુદરતી હાજતે જવા માટે રસ્તો ઓળંગી રહયા હતા તયારે સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રક ની ઠોકરે તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે સ્થળ પાર પહોંચી ને મૃતદેહ ને પી.એમ માટે માળીયા (મી) હોસ્પિટલે ખેસેડાયો હતો.આ બનવની માળીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text