પીપળીયા ચાર રસ્તા પાસે કોટન મિલ માં જુગાર રમતા 9 ઝડપાયા

- text


રાજકોટ આર આર સેલ ની ટીમે ગત રાત્રે  માળીયા (મી.) પાસે ના પીપળીયા ચાર રસ્તા નજીકની રાજ કોટન જીનીંગ મિલના  ચોકીદાર સંચાલિત ચાલતું જુગાર ધામ ને ઝડપી લીધું હતું   જેમાં આર આર સેલ ની ટીમે જિનિંગ મિલ ની ચોકીદાર ની જગ્યા માં નાળ ઉઘરાવી ને જુગાર રમાડતા ચોકીદાર મોતી સામત ભરવાડ તથા જુગાર રમતા  યુનુસ કાસમ સુમરા, રણજીત મોહન પટેલ, સહદેવ મહાદેવ ખાંભલિયા, શિવા શામજી ખાંભલિયા, વલ્લભ છગન આદ્રોજા, હરેશ રાઘવજી શીણોજીયા, પ્રભુ મોહન બાવરવા અને નરેન્દ્ર કરશન ફૂલતરીયા એમ કુલ નવ જુગારીઓને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૪૩,૦૦૦, ૭ મોબાઈલ કીમત રૂપિયા ૫૫૦૦ અને ચાર મોટરસાયકલ કીમત રૂપિયા ૧,૨૦,૦૦૦ મળી કુલ ૧.૬૮,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી  ને માળીયા પોલીસ ને કબ્જો સોંપ્યો હતો. આ અંગે ની વધુ તાપસ માળીયા પોલીસે ના સી. પી ઝાલા ચલાવી રહ્યા છે.

- text