મોરબી : આર્ટ ઓફ લીવીંગ તથા મોરબી સિરા.એસોનાં પ્રોત્સાહનથી ૧૦૮ વૃક્ષોનું રોપણ

- text


મોરબી : પર્યાવરણની જાણવાની અને પ્રદૂષણનાં અટકાવવા માટે વૃક્ષારોપણ ખૂબ જ અગત્યનું છે. આપણે સૌ જાણીએ છીએ કે, વૃક્ષો વરસાદ ખેંચી લાવી પ્રદૂષણને નિયંત્રણમાં રાખે છે તેમજ શુદ્ધ હવા અને પાણી સાથે અઢળક કુદરતી સંપત્તિ આપે છે. આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે મોરબીમાં પણ આર્ટ ઓફ લીવીંગ તથા મોરબી સિરા.એસોનાં પ્રોત્સાહનથી Blizzard Vitrified નામથી બનાવેલી નવી કંપનીમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું એવું ડિરેક્ટર હાર્દિક એમ ભાલોડીયા અને યોગેશભાઈ ઘોડાસરાએ જણાવી પર્યાવરણનાં જતન અને સંવર્ધનમાં પોતાની સામાજિક ભાગીદારી નોંધાવી હતી.

- text

- text