વાંકાનેરના મહિલા કોર્પોરેટરનું અવસાન

વાંકાનેર: દાદલ વિરીબેન અંબારામભાઈ ( વાંકાનેર પલિકા વોર્ડ ન.૩ ના કોર્પોરેટર) જે રાજગોર રમેશભાઈ અને અશોકભાઈના માતુશ્રી તેમજ કટલાભાઈના ભાભી અને બાબુભાઈ રાજગોર(મોમાઈ હોન્ડા) અને કુકાભાઈના બહેનનું તા. ૩ ના શનિવારના રોજ અવસાન થયેલ છે.