હળવદ : માર્કેટ યાર્ડમાં રાહત દરે ચોપડાનું વિતરણ

- text


આજ રોજથી હળવદ માર્કેટ યાર્ડમાં વિદ્યાર્થીઓને રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે. જેની કિંમત – 130 રુ. ડઝન રાખવામાં આવી છે. હળવદ તાલુકાના વિદ્યાર્થીઓને આ રાહતદરે વિતરણ થતા ફુલસ્કેપ ચોપડાનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આજે શરૂ કરાયેલા વિતરણ દરમિયાન માત્ર 3 કલાકમાં 700 ડઝન ચોપડાનું વિતરણ થયું હતું.

- text