હળવદ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વેપારીઓ દ્વારા 3જી જૂને રક્તદાન કેમ્પનું આયોજન

- text


હળવદ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હળવદના વેપારીઓ દ્વારા સંસ્કાર બ્લડ બેંક મોરબીનાં સહયોગથી તા. ૩ જુનનાં રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, માર્કેટ યાર્ડ, હળવદ જીઆઈડીસી સામે, ધ્રાંગધ્રા રોડ હળવદ ખાતે સાંજે ૫થી ૭ વાગ્યા દરમિયાન રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હળવદના વેપારીઓ દ્વારા આયોજીત આ રક્તદાન કેમ્પમાં સમસ્ત મોરબી જિલ્લાનાં લોકોએ રક્ત દાન કરી સમાજસેવી પ્રવૃત્તિમાં ભાગરૂપ બનવા તેમજ સેવાનાં મહાન પર્વમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text