મોરબી : વિશ્વ તમાકુ નિષેધ દિનની અનોખી ઉજવણી

- text


મોરબી જિલ્લા પંચાયત ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી જિલ્લા સેવાસદન માના.કલેકટર શ્રીનાં અધ્યક્ષસ્થાને આજ રોજ કરવામાં આવી હતી. જેમા આદર્શ પરિવારનાં જે ઘરમાંથી એકપણ વ્યક્તિ વ્યસન કરતી નથી એવા ઘર-પરિવારને સમ્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ બિનવ્યસની પરિવારો બીજા વ્યસનીઓ માટે પ્રેરણા બની જિલ્લાનું દરેક પરિવાર વ્યસનમુક્ત અને આરોગ્યમય બને તે માટે ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text